8
આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ગામેથી સુંદરકાંડ મંડળના સભ્યો પગપાળા રથ લઈને સંઘ સ્વરૂપે પાવાગઢ જવા રવાના થયા છે
આ સંઘ સુખસર થી પાવાગઢ પગપાળા રથ સાથે લઈને જવા નીકળેલા છે જેમાં દશરથભાઈ પ્રજાપતિ ની આગેવાની હેઠળ પગપાળા સંઘ પાવાગઢ મહાકાળી માના દર્શન કરીને પરત સુખસર ફરશે