આજ રોજ તારીખ 14 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રહેતા અને તાજેતરમાં જિલ્લા ભાજપા વ્યવસાય ખેલના સંયોજક તરીકે નિમણૂક પામેલ પંકજભાઈ પંચાલે બલૈયા ક્રોસિંગ ખાતે આવેલ આઈટીઆઈમાં સાંસદ જસવંતસિંહજી ભાભોર, દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાધેલા,લીમખેડા ના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર,ફતેપુર ના ધારાસભ્ય રમેશભાઈ કટારા,જિલ્લા ના ચાણક્ય સુધીરભાઇ લાલપુરવાલા,ફતેપુરા ભાજપા પાર્ટીપ્રમુખ રામભાઈ પારગી, ફતેપુરા ભાજપાના વરિષ્ઠ કાર્યકર ચુનીકાકા તેમજ ફતેપુરા સહકારી મંડળીના ચેરમેન અશ્વિનભાઇ.પારગી અને ફતેપુરા મંડલ ના તમામ આગેવાનો જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી.