મેષ રાશિ (અ.લ.ઇ.)
નવા રોકાણ માટે સારો સમય છે.
માતાપિતાના સુખમાં વૃદ્ધિ થશે.
સફળતાના સારા અવસરો મળશે.
સુખને વહેંચવાનો અવસર મળશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે.
ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે.
ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધશે.
પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે.
ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે.
ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધશે.
પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે.
કર્ક રાશિ (ડ.હ.)
સારા સમાચારથી મન પ્રસન્ન બનશે.
કોઈ દૂરના સબંધીથી સહયોગ મળશે.
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.
વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
સિંહ રાશિ (મ.ટ.)
વિદ્યા જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે.
આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
પરિવાર સાથે સારો સમય વિતાવશો
માનસિક ચિંતા અને તનાવની સંભાવના.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો.
કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારૂ મળશે.
માનસિક થાક અનુભવશો.
ધંધાકીય કામમાં મહેનત વધશે.
તુલા રાશિ (ર.ત.)
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.
કરેલી મહેનત સારુ ફળ આપશે.
સમાજમાં માન સન્માન મળશે.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
નાના મોટા કામમાં સારો લાભ થશે.
વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે.
હરવા ફરવાના યોગ બને છે.
પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
સારા માણસો સાથે કામ કરવાની તક મળશે.
સમયનો સદઉપયોગ કરી શકશો.
મનગમતા કામમાં આપની રૂચિ વધશે.
શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર રાશિ (ખ.જ.)
સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો.
પતિ પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે.
ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું.
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.
કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)
આપના કામકાજની કદર થશે.
આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે.
મિત્રો અને સહ કર્મચારીથી લાભ થશે.
દાંપત્યજીવન સુખમય રહેશે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે.
નોકરી વ્યવસાયમાં સાચવીને કામ કરવું.
મગજ ઉપર કામનો બોજો વધશે.
અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.