Sat. Dec 7th, 2024

Jhalod

JHALOD – DAHOD

JANTA NEWS 360 – AHMEDABASD

ઝાલોદ તાલુકા માટે પત્રકારની જગ્યા ખાલી છે

       ઝાલોદ તાલુકામાં અમારી બેવ ચેનલ માટે સમાચારો આવકાર્ય છે. આપના ગામ કે વિસ્તારમાં ઘટતી ઘટના લોકો દ્વારા પહોંતે તે માટે અમે તૈયાર છીએ.

       આપના વિસ્તાર કે ગામમાં પ્રસંગો, ઘટનાઓ, ક્રાઈમ સમાચાર, જમીનન વિવાદ, ધાર્મિક પ્રસંગો કે ઘટનાઓ, રાજકારણ સમાચાર, સરકારી કર્મચારીઓની કામગીરીના સમાચાર, સામાજીક પ્રસંગોના સમાચાર વિગેરે આપવા માટે સંપર્ક કરો.

Verified by MonsterInsights