PM મોદીની બલ્લે બલ્લે ! હવે મળશે ‘મોદી ઈડલી’,જાણો તમે પણ….

65 Views

ભારત દેશમાં હવે ધીરે ધીરે અનલોકની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે.લોકો હવે પોતાના વ્યવસાયો ફરી ચાલુ કરી રહ્યા છે.સમગ્ર વાતાવરણ પેહલા જેવું થોડું થોડું ધબકવા લાગ્યું છે.દેશમાં દરેક કામ ગીરી દેશના લોકપ્રિય મોદીના હસ્તે થાય છે.દેશના ગણા લોકોને જે સેવા પૂરી પાડે છે,તે સેવા અન્ય નેતા નહિ કરી સકે.તેથી જ હવે ભારત દેશ વિકાસની પંથ ઉપર ચાલવા લાગ્યો છે.દેશ વિદેશમાં ગણી ભારતીય ચીજ વસ્તુની માંગ હોય છે.લોકો તેને ખુબ જ પસંદ કરતા હોય છે.

લોકપ્રિય મોદી એવી વ્યક્તિ છે,કે તેમણી લોકપ્રિયતા દેશ વિદેસો સુધી પથરાયેલી છે.તેમનો અવાજ એટલો આનંદદાયક છે કે તે જ્યાં પણ પહોંચે ત્યાં લોકોની મોટી મોટી ભીડ થઇ જાય છે.આપણે આ અનેક પ્રસંગોમાં જોયું છે.અહી પણ એક વાત એવીજ છે જે,આજે ખુબ ચર્ચામાં ચાલી રહી છે.જેમ દેશના લોકપ્રિય મોદી છે,તેમ હવે ભારતમાં,ખાવા-પીવા અંગેનો સ્વાદ હવે ભારતીય ભોજનમાં પણ શામેલ થઈ રહ્યો છે.

તમિળનાડુના સાલેમમાં હવે મોદી ઈડલી ખાવા મળશે.તે પણ 10 રૂપિયામાં ચાર.એટલુ જ નહિ પણ તેની શરૂઆત બીજા કોઈ દ્વારા નહીં પરંતુ ખુદ ભાજપના નેતાએ કરી છે.જાણવા મળતા અહેવાલ મુજબ, મોદી ઈડલીની તમામ તૈયારીઓ ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.આ માટે શહેરમાં વિવિધ સ્થળોએ પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.

મેનેજરો કહે છે કે જો લોકોને અમારી આ સુંદર પેસકસ પસંદ આવે,તો ટૂંક સમયમાં તે આખા શહેરમાં અને પછીથી સમગ્ર રાજ્યમાં વિસ્તૃત કરવામાં આવશે.શરૂઆતમાં,મોદી ઇડલી ફક્ત તમને શહેરની 22 દુકાનો પર ઉપલબ્ધ હશે.ત્યાર પછી જો લોકો તેને પસંદ કરશે તો દેશમાં પણ આની મોટી સંખ્યામાં દુકાનો વધારવામાં આવશે.

આ મોદી ઈડલીની કિંમત ગણી મોટી નથી,માત્ર 10 રૂપિયા છે.મોદી ઈડલીના 4 ટુકડાઓ 10 રૂપિયામાં મળશે અને સંભાર પણ મળશે.એવું માનવામાં આવે છે કે,મોદી ઇડલીને બધા સુધી પોહચાડવા માટે શરૂઆતમાં દરરોજ 40 હજાર ઇડલી બનાવવામાં આવશે.આ પછી,તેની સંખ્યા ધીમે ધીમે વધશે.એટલું જ નહિ અહીના રસોડા આધુનિક ઉપકરણોથી સજ્જ હશે.તેમાં એક નવી પહેલ કરવામાં આવશે.જે બાકી રસોડાથી અલગ હશે.બસ હવે થોડા સમયમાં આ મોદી ઈડલી શહેરની દુકાનો પર ઉપલબ્ધ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *