PM MODI VISIT GUJARAT / 8 હજાર કરોડના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને લોન્ચ કરશે, 5 સપ્ટેમ્બરે PM MODI આવશે ગુજરાત

0 minutes, 1 second Read

GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવવાના છે. PM MODI ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શિક્ષક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીના હસ્તે 8 હજાર કરોડ રૂપિયાનો સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ કરાશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ધોરણ-1થી ધોરણ-8ની 15 હજાર પ્રાથમિક શાળા, 4 હજાર ગ્રાન્ટ ઈન માધ્યમિક શાળાને આવરી લેવાશે. PM નરેન્દ્ર મોદી રાજ્યના દરેક તાલુકા દીઠ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરવાળી 250 શાળાનું લોકાર્પણ પણ કરશે. આ સરકારી શાળા પર દેખરેખ રાખવા તૈયાર થયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ વડાપ્રધાન લોન્ચિંગ કરશે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights