ગુજરાત,અમદાવાદ,એરપોર્ટ પોલિસ સ્ટેશન ની હદ માં કોતરપુર માં ચાલતી દેશી દારુ ની ભટ્ટી ઉપર સ્ટેટ મોનેટિંગ સેલ ના દરોડા પાડયા છે. ગુજરાતમાં દારુ બંદી હોવા છતાં પણ આવી મોટી મોટી દેશી દારુ ની ભટ્ટીઓ ચલાવવા માં આવે છે
ગઈ કાલે રાત્રે એવી જ એક ભટ્ટી ને સ્ટેટ મોનેટ્રીંગ સેલ દ્વારા પકડી પાડવા માં આવી છે. આ દેશી દારુ ની ભટ્ટી અમદાવાદ એરપોર્ટ પોલિસ સ્ટેશન ની હદ માં કોતરપુર નદી ના પટ માં ચાલતી હતી જે સ્ટેટ મોનેટ્રિગ સેલ ના પી.એસ.આઈ સી.એન. પરમાર સાહેબ અને એમની ટીમ દ્વારા પકડી પાડવા માં આવી.
સ્ટેટ મોનેટ્રીગ સેલ ના પી.એસ.આઈ સી.એન. પરમાર સાહેબ અને એમની ટીમ ની બહુજ સરસ કામગીરી જોવા મળી છે. સી. એન પરમાર સાહેબ ને મળેલી જોરે એસ.એનઇઆર સાહેબને બાતમીના ના આધારે પી.એસ.આઈ સી.એન પરમાર સાહેબ S અને એમની ટીમ ને લઈને આ દેશી દારુ ની ભટ્ટી ઉપર રેડ કરી હતી