પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લાં ૧૪ વર્ષ થી બાળકોને શિક્ષણ શિક્ષકશ્રી ઈમરાન સાહેબ આપી રહ્યા છે કોરાના કાળ દરમિયાન બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હતા તેમનું શિક્ષણ અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું પરંતુ ગોધરા શહેરના શિક્ષક ઈમરાનભાઇના ઉમદા કાર્યથી હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શિક્ષણથી વંચિત એવા બાળકોને શિક્ષણ આપી તેમાંથી કેટલાક બાળકો ભણી ગણીને કોલેજ માંથી પદવી મેળવી જોબ કરતાં થઈ ગયા છે.

શિક્ષણ થકુ આવાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રોત્સાહિત કરી પ્રથમ સત્ર શરૂ થઈ જાય તે પહેલાં સદભાવના મિશન ક્લાસમાં અભ્યાસ અર્થે આવતાં વિઘાર્થીઓને પરીક્ષાની બધીજ રીતે અલગ અલગ વિભાગ પાડી જે તે ધોરણ વાઈઝ અભ્યાસ કરાવી પરીક્ષાનો પ્રારંભ સમયે કોઈ દર કે ધભરામણ વીના પોતાની શાળાઓમા પરીક્ષા આપવા માટે તૈયારી દર્શાવી છે તેમા સ્પષ્ટ શબ્દો, મરોડદાર અક્ષરો જે તે પ્રશ્ર્નોના મુઝાવતા સવાલો વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરીક્ષામાં પુછાતા અસાઈનમેન્ટની પુર્વ તૈયારીઓ કરવામાં આવી એક માત્ર મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા ચલાવવામાં આવે છે આ ક્લાસમાં ૧૩૦ થી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે.

ઉપકરોત જોતાં આવાં મોધવરીના કારણે કેટલાક વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ લેવા અચૂક આવે છે જે જોતાં સ્થાનિક લોકો, વાલીશ્રીઓએ મહિલા સહિત નામાંકિત મશહૂર શિક્ષક ઈમરાનભાઇને શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવી હતી કે આવી રીતે શિક્ષણથી વંચિત રહેલાં બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લાં ૧૪ વર્ષ થી આપી રહ્યા છો જો કોઈ વ્યક્તિ હોય તો તે શિક્ષક ઈમરાનભાઇએ એક માત્ર આપી રહ્યા છે તે બદલ લારા હોસ્પિટલના ખ્યાતનામ એવા ડૉ સુજાત વલી તમામ બાળકો સારા માર્કસ સાથે પાસ થાવ અને સંસ્થાનું,ફળિયા અને તમારા પરિવારનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page