સાવધાન : દેશ અને વિદેશમાં ગટરમાં રહેલા કોરોના વાયરસના અત્યાર સુધીમાં ઘણા પુરાવા સામે આવ્યા, ચાર મ્યુટન્ટ ભારતમાં પ્રથમ વાર જોવા મળ્યાં
દેશ અને વિદેશમાં ગટરમાં રહેલા કોરોના વાયરસના અત્યાર સુધીમાં ઘણા પુરાવા સામે આવ્યા છે. આવા પુરાવા હૈદરાબાદ, મુંબઇની ધારાવી અને…