શાળાના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર / ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાના સમયમાં ફેરફાર

શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત ધોરણ-9થી12માં જે મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવનારી છે, તેમાં સમય અને કોર્સ માળખામાં ફેરફાર થયો છે. જે મુજબ જુન/ઓગસ્ટનો કોર્સ 100% અને સપ્ટેમ્બર માસનો કોર્સ 50% મુજબનો રહેશે. આગામી ધોરણ-9થી12 ની પ્રથમ સત્ર માટેની પરીક્ષા 18 થી ઓક્ટોબર શરૂ થશે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને એકાઉન્ટ, બાયોલોજી, ફિઝિક્સ,કેમિસ્ટ્રી સહિતના મુખ્ય વિષયોના […]

Ahmadabad: બિલ્ડર પર પૈસાની લેતી દેતીમાં હોસ્પિટલમા મળવા આવવાનું બહાને હોસ્પિટલમાં ગાળાગાળી કરી તિક્ષ્ણ હથિયારના ગળા પર ઘા ઝીંકી હત્યા કોશિશ કરી હતી

મોહમ્મદ આરીફ દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસીમ અને અન્ય એક ઈસમ હોસ્પિટલમા મળવા આવવાનું બહાને હોસ્પિટલમાં ગાળાગાળી કરી તિક્ષ્ણ હથિયારના ગળા પર ઘા ઝીંકી હત્યા કોશિશ કરી હતી. અમદાવાદ ના નવરંગપુરા પોલીસ સ્ટેશન માં એક બિલ્ડરે પોતાના જ મિત્ર વિરુદ્ધ જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મોહમ્મદ આરીફની પત્ની બીમાર હોવાથી […]

Verified by MonsterInsights