દેશમાં એપના માધ્યમથી ચલાવવામાં આવતા આંતર રાષ્ટ્રીય સાયબર ફ્રોડ નું રેકેટ સામે આવ્યું છે. જેમાં 15 દિવસમાં નાણા ડબલ કરવાની લાલચ આપીને ચાર મહિનામાં 250 કરોડનું ફ્રોડ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરાખંડ પોલીસે આ કેસમાં નોઇડાથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.આ સમગ્ર કેસમાં ચીનની સ્ટાર્ટઅપ યોજના હેઠળ એપ દ્વારા ફ્રોડને અંજામ આપ્યો હતો. દેશમાં અંદાજે […]