ભાવનગરમાં કોવિડથી મૃત્યુ પામેલ મહિલાના અગ્નિદાહ સમયે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મહિલાના મૃત્યુબાદ પુત્ર જ્યારે માતાને હાર પહેરાવી રહ્યો તો તેમને જોયું કે, માતાની આંખ ખુલ્લી છે, જોતા દીકરાએ બૂમ પાડી ‘માતા જીવતા છે’ પછી શું થયું જાણીએ .. ભાવગનરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું કોવિડાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. મહિલાને […]