ભારત સરકારની મોટી જાહેરાત : ફ્રી LPG કનેક્શન, રિફિલ સાથે હોટપ્લેટ પણ મળશે, આવતીકાલથી ગરીબી રેખાથી નીચેના લોકોને આપવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશના મહોબામાં ગરીબી રેખા નીચે (BPL) લાભાર્થીઓને એલપીજી(LPG) ગેસ જોડાણોનું વિતરણ કરીને ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમયુવાય(PMUY) યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી અને તે […]

You cannot copy content of this page

Verified by MonsterInsights