રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તમામ રાજ્યના ઉદ્યોગો એકમોને ફાયર વિભાગે એક મહત્વનો પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં હવે ફાયર વિભાગ ઉદ્યોગોને NOC નહીં આપે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોઁધનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર NOC મુદ્દ રાજ્ય સરકાર ઝાટકણી કાઢી હતી. જ્યારે હવે ઉદ્યોગ એકમોને ફાયર NOC […]