દુનિયાના મોટા વેપારી બિલ ગેટ્સએ એક વિચિત્ર નિવેદન આપ્યુ છે, જ્યાર પછી તેમની ખૂબ આલોચના થઈ રહી છે

સ્કાય ન્યુઝ સાથેના પોતાના ઈંટરવ્યુ દરમિયાન બિલ ગેટ્સને પૂછવામાં આવ્યુ કે શુ કોરોનાની તરત અને પ્રભાવશાળી રીતે રોકથામ કરવા માટે વિકાસશીલ અને ગરીબ દેશોને વેક્સીનનો ફોર્મૂલા આપવો જોઈએ ? જેના પર તેમણે સ્પષ્ટ રૂપે જવાબ આપ્યો “નહી” તેમણે કહ્યું કે ભલે દુનિયામાં વેક્સીન બનાવનારી અનેક ફેક્ટરીઓ છે અને લોકો વેક્સીનની સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે. […]

Verified by MonsterInsights