કરણ જોહરના ગ્રાન્ડ બર્થડે પાર્ટી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતી અને હવે આ પાર્ટીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કરણની પાર્ટીમાં ફરી એકવાર કોરોના ફાટી નીકળ્યો છે અને 50થી 55 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ પાર્ટીમાં રિતિક રોશન, […]