વેબ સીરિઝ ‘આશ્રમ’માં બોબી દેઓલે બાબા નિરાલાનું પાત્ર એવી રીતે ભજવ્યું છે કે લોકો તેની એક્ટિંગના કાયલ થઈ ગયા છે. અન્ય બે સિઝનની જેમ આશ્રમની ત્રીજી સિઝન પણ સુપરહિટ રહી હતી. આશ્રમ 4 ની ઝલક ‘આશ્રમ 3’ વેબ સિરીઝમાં બતાવવામાં આવી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આશ્રમની ચોથી સિઝન ટૂંક સમયમાં આવવાની છે. […]