દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ વધી રહયા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7240 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 5233 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં એટલે કે મંગળવારે 3741 નવા સંક્રમિત નોંધાયા છે. એનાથી સાબિત થાય છે કે દેશમાં ફરી એકવાર સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં સતત બીજા દિવસે […]