ચેતવણીરૂપ કિસ્સો : આ કિસ્સો સૌ કોઈ માટે ચેતવણી સમાન છે. હુ સાજો થઈને પાછો આવીશ, મે રસીના બે ડોઝ લીધા છે, કહેનાર ડોકટરનો જીવ ના બચ્યો

દિલ્લીમાં એક તબીબ, કે જેણે કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતા, કોરોનાથી જ મૃત્યુ પામ્યા. આથી જ કોરોનાની રસી લીધી હોય તો પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને સાવચેતી દાખવવી અને સુરક્ષિત રહેવુ અત્યંત જરૂરી છે. દિલ્હીમાં કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં, એક સર્જનનું કોરોનાના સંક્રમણને લીધે મૃત્યુ થયું હતું. દિલ્લી ખાનગી હોસ્પિટલમાં […]

Verified by MonsterInsights