CBICએ શરૂ કર્યું ખાસ અભિયાન, બાકી જીએસટી રિફંડ ક્લેમના નિકાલ માટે જીએસટી રિટર્ન સમાધાન અભિયાન ખાસ કરીને, નાના અને મધ્યમ ઉદ્યોગોને તાત્કાલિક રાહત મળી શકે
કોરોના વાયરસ મહામારીની બીજી લહેરના મુશ્કેલ સમયમાં કંપનીઓ, ખાસ કરીને માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને તાત્કાલિક રાહત…