એક કપલે ધરતીની જગ્યાએ આકાશમાં લગ્ન કરવાની યોજના ઘડી અને પ્લેનમાં ગણતરીના સગા સંબંધીઓની હાજરીમાં લગ્ન કરી લીધા

હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે અને સંક્રમણની ચેઈન તોડવા માટે મોટાભાગના રાજ્યોમાં કા તો લોકડાઉન છે અથવા તો કડક પ્રતિબંધો લાગૂ છે. લગ્નની આ સીઝનમાં લોકોને ખુબ મુશ્કેલીઓ પણ પડી રહી છે. કારણ કે સરકારે જાત જાતના પ્રતિબંધો લાગૂ કર્યા છે. આવામાં એક કપલે ધરતીની જગ્યાએ આકાશમાં લગ્ન કરવાની યોજના ઘડી […]

Verified by MonsterInsights