GUJARAT : રાજ્યમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે.રાજ્યમાં ગઈકાલે 7 ઓગષ્ટે એક જ દિવસમાં 6,01,720 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.61 કરોડ લોકોનું0 રસીકરણ કરી દેવાયું છે. રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં મહાનગરોમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે. અમદાવાદમાં 7 ઓગષ્ટે 56,369 લોકોએ રસી મુકાવી, […]
કોરોના : એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીઆરડીઓની એન્ટી કોવિડ ડ્રગ 2-ડીજી કોરોનાના તમામ પ્રકારો સામે અસરકારક છે. અભ્યાસ મુજબ, ચેપ પ્રેરિત સાયટોપેથિક અસર (સી.પી.ઇ.) અને કોષ મૃત્યુથી કોષોને ઘટાડે છે. અને ચેપ-પ્રેરિત સાયટોપેથિક અસર (સીપીઇ) અને કોષ મૃત્યુથી કોષોને ઘટાડે છે. 15 જૂન પ્રકાશિત થયેલા આ અધ્યયનની સમીક્ષા હજી થઈ નથી. […]
આંધ્ર પ્રદેશમાં એક ખુબ ચોંકાવનારો દર્દીની સ્કિન પર ઘા કરનારો કોવિડ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ નો કેસ સામે આવ્યો છે. ડોક્ટરોની એક ટીમે અહીં કોવિડ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી પીડિત એક નવજાત બાળકનો સફળતાપૂર્વક ઈલાજ કર્યો છે. આ દુનિયાનો પહેલો કેસ ગણવામાં આવી રહ્યો છે. દુનિયાનો પહેલો કેસ આંધ્રમાં બાળકોની જાણીતી હોસ્પિટલના પીડિયાટ્રિક પીવી રામા […]
દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના પરિવર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 36 વર્ષીય HIV પોઝિટિવ મહિલાને 216 દિવસ સુધી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અને, આ સમય દરમિયાન તેના શરીરમાં કોરોના વાયરસમાં 30 વખત પરિવર્તન આવ્યા હતા. તથા, કોરોના વાયરસની સ્પાઇક પ્રોટીન 13 વખત પરિવર્તિત થઈ હતી. નોંધનીય છેકે મોટાભાગની રસી માત્ર સ્પાઇક […]
દેશમાં ફેલાયેલી કોરોના (Corona) મહામારીની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ ICMR આ અંગે જલદી ગાઈડલાઈન બહાર પાડશે. સૂત્રોએ જણાવ્યું કે ICMR દ્વારા કોરોના મહામારી માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સે પ્લાઝમા થેરપી પર ચર્ચા કરી હતી. ટાસ્ક ફોર્સના તમામ સભ્યો એ બાબતે એકમત હતા કે કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. […]
કોરોના વાયરસની બીજી લહેર થોભવાનું નામ નથી લઈ રહી. તમામ પ્રતિબંધો હોવા છતાં કોરોના વાયરસએ હોબાળો મચાવ્યો છે. થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણને કોરોના ચેપ લાગ્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. હવે દીપિકા પાદુકોણ કોરોના પોઝીટીવ આવી છે. દીપિકાનાં પિતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, […]
રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર પણ સતત પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલુ કરવામા આવ્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં અમદાવાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ, મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનું બંધ કરવાની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં […]