Covid 19 Symptoms: કોરોના સંક્રમણનો સામનો કરી રહેલા લોકોમાં અલગ-અલગ પ્રકારના લક્ષણ જોવા મળી રહ્યાં છે. નવા અભ્યાસ અનુસાર કોવિડ સંક્રમણથી સાજા થઈ ચુકેલા લોકોના નખ પર એક લાઇન ઉભરી આવે છે. દુનિયા કોરોના સંક્રમણ થી સંઘર્ષ કરી રહી છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસ ની બીજી, ત્રીજી અને ચોથી લહેર ચાલી રહી છે. તેવામાં […]