કોરોનાની બીજી લહેર વત્તે ભારતમાં એક નવી દવાની એન્ટ્રી થઈ, પ્રથમવાર 84 વર્ષના વૃદ્ધને આપવામાં આવી એન્ટીબોડી કોકટેલ દવા

આ દવાની ખાસિયત છે કે જો તેને કોરોનાના શરૂઆતી લક્ષણવાળા દર્દીઓમાં ઇંજેક્ટ કરવામાં આવે તો તે દર્દીની કોશિકામાં પ્રવેશ કરી કોરોના વાયરસને વધતો રોકે છે. કોરોનાની બીજી લહેર વત્તે ભારતમાં એક નવી દવાની એન્ટ્રી થઈ ગઈ છે. આ દવાનું નામ છે monoclonal antibodies cocktail. આ તે દવા છે જે પાછલા વર્ષે કોરોનાથી સંક્રમિત થયા બાદ […]

દેશમાં ફરી લોકકડાઉન માટેના આવી ગયા સંકેતો

નવી દિલ્હી  – ભારતમાં કોરોનાના કહેર વચ્ચે હવે સવાલ એ થાય છે કે ભારત સરકાર શું ફરીથી લોકડાઉન અંગેનો નિર્ણય લેશે ખરા ? કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વાર આ બાબતે કોઈપણ પ્રકારની ચોક્કસ ના પડાવામાં તો નથી આવી. પરંતુ, નીતિ આયોગના સભ્ય વી. કે. પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છ કે – નેશનલ લોકડાઉનના ઓપ્શન પર વિચારણાઓ […]

Verified by MonsterInsights