Devbhoomi Dwarka : સલાયા ગામેથી કોરોના રસીકરણના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.બાતમીના આધારે જિલ્લા પોલીસે આ કૌભાંડનું પગેરૂ શોધી છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડ આચનાર આરોપીઓમાં ટ્રાવેલ એજન્ટ, અને આરોગ્ય વિભાગના હંગામી કર્મચારીઓ સામેલ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેતરપિંડીથી મહિલા હેલ્થ વર્કરના કોમ્પ્યુટરના આઈ.ડી. અને પાસવર્ડ મેળવી લેતા હતા. બાદમાં તેઓ આઈ.ડી. […]
દેવભૂમિ દ્વારકા : એકતરફ સરકાર ખેડૂતોની વીજળી અને પાણી આપ્યાના બણગા ફૂંકે છે, જ્યારે બીજીતરફ ખેડૂતો વીજળી અને પાણીના પ્રશ્નોથી પરેશાન છે.ગઈકાલે 2 ઓગષ્ટે સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે ઊર્જાપ્રધાન સૌરભ પટેલ દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં હતા. જ્યાં તેમણે દાવો કર્યો હતો કે ખેડૂતોને દિવસે કામ અને રાત્રે આરામ મળે તે મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનને નુકસાન થયું હતું. જેના કારણે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યું હતું. એક તરફ દ્વારકા જિલ્લામાં પીવાના પાણીની તંગી છે. ત્યારે લાઇનમાં ભંગાણ પડતા લોકોને પાણીના ભારે સંકટનો સામનો કરવો પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા શહેરોમાંના એક, ભાણવડમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં ગાંધીચોક બજારમાં નદી જેવા […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક ખાનગી શાળા, લિટલ સ્ટારે ચાલુ વર્ષે લગભગ 1 હજાર વિદ્યાર્થીઓની ફી માફ કરી દીધી છે. વિદ્યાર્થીઓના હિતમાં દ્વારકા સ્કૂલનો નિર્ણય ગુજરાતભરમાં, કોરોના કહેર વચ્ચે, કેટલીક શાળાઓ વાલીઓને ફી ભરવાની ફરજ પાડે છે તેવા કિસ્સાઓ બન્યા છે. અને આ વર્ષે ઓનલાઈન શિક્ષણ હશે ત્યાં સુધી ફી નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે. જ્યારે […]