ધોરાજી પોલીસ ને આ બનાવ અંગે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી ત્રણેય યુવકોના મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત મોડીરાત્રીના એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વંથલી તાલુકાના એક બાઈકમાં સવાર મુસ્તાકમિયા ઈબ્રાહીમમિયા મદારી સૈયદ ઉ વ 29 ધંધો મજુરી તથા ફેજલ બસિરભાઈ રંગોનીયા ઉ વ […]