Ahmedabad : મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાલમાં ચાલી રહેલા ડ્રાઇવ થુ્ર કોરોના ટેસ્ટમાં અને ખાનગી લેબમાં કરાયેલા આરટીપીસીઆર ટેસ્ટમાં એક જ વ્યક્તિના એક જ સમયે-દિવસે કરાયેલા ટેસ્ટના રિપોર્ટ અલગ-અલગ આવી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે લોકો ભારે મુંઝવણ અને ચિંતા અનુભવી રહ્યા છે. કયો રિપોર્ટ સાચો, સાચુ-ખોટું ક્યાં નક્કી કરવું, કોરોનાના પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટ બંનેમાંથી કોને માનવું અને હવે […]