સમગ્ર વિશ્વના અમીરોમાં પ્રખ્યાત તેવી અમેરિકાના ન્યૂયોર્કની મેનહટનની ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાંએ તેના મેન્યુમાં ફેરફાર કર્યો છે. આપને જણાવી દઇએ કે, આ રેસ્ટોરાં હવે મીટ અને સી ફૂડ નહિ પીરસે. કોરોના વૈશ્વિક મહામારી બાદ રેસ્ટોરન્ટ ફરી ખૂલી છે અને રેસ્ટોરાં દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમીરોમાં પ્રખ્યાત અમેરીકાની ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાં સી ફૂડ […]