ફેસબુક દ્વારા લાંબા સમયથી પોતાનો સ્માર્ટફોન લોન્ચ કરવાની અપેક્ષા રાખવામાં આવી છે, પરંતુ કંપની આગામી વર્ષ સુધીમાં તેનું પ્રથમ સ્માર્ટવોચ લોંચ કરવાની તૈયારીમાં છે, તેમ છતાં, કંપનીએ હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. આ સ્માર્ટવોચની વિશેષતા એ હશે કે તેના ડિસ્પ્લેમાં તેનાથી અલગ પાડવા યોગ્ય બે કેમેરા હશે, જે તેનાથી ઇમેજ કે વીડિયો લઈ […]
અત્યાર સુધી સંદિગ્ધ જાણકારીઓ હટાવી રહ્યું હતું ફેસબુક ફેસબુક ઘણા સમયથી કોવિડ સાથે સંકળાયેલી ખોટી સૂચનાના પૂરનો સામનો કરવા માટે સંબંધિત પોસ્ટ હટાવતું આવ્યું છે અને તેના પર ચેતાવણીના લેબલ લગાવતું રહ્યું હતું. ઉદાહરણ તરીકે તેને ડિસેમ્બર 2020 કહ્યું હતું કે તે રસી સાથે જોડાયેલી ખોટી જાણકારી હટાવી દેશે. ફેસબુક ઘણા સમયથી કોવિડ સાથે સંકળાયેલી […]
દેશમાં કૉવિડના કેસો સતત વધી રહ્યાં છે. આના કારણે ભારત સરકારે 18 થી 44 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સિન અભિયાન શરૂ કર્યુ છે. આ ઉંમરમાં કોઇ પણ આરોગ્ય સેતુ એપ કે કૉવિન એપ દ્વારા પોતાના અને પરિવારના સભ્યોનુ રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લગાવી શકે છે. ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર એક પૉસ્ટમાં કહ્યું- ભારત સરકારની સાથે ભાગીદારી […]