પ્રખ્યાત સંગીતકાર રામ લક્ષ્મણ નું નિધન થયું છે. તેમણે શનિવારે સવારે નાગપુરમાં અંતિમ શ્વાસ લીધો હતો. રામલક્ષ્મણ થોડા સમયથી બીમાર હતા. સૂરજ બડજાત્યા સાથે જામી જોડી સૂરજ બડજાત્યા સાથે મળીને રામ લક્ષ્મણે અનેક હિટ ફિલ્મો આપી હતી. 1988 માં ફિલ્મ મૈંને પ્યાર કિયા તેમને મોટો બ્રેક મળ્યો હતો. ફિલ્મના ગીતો સુપરહિટ હતા. બાદમાં તેમણે સૂરજ […]