કોરોના સંકટ દરમિયાન પણ, વિદેશી સીધા રોકાણને આકર્ષવામાં ભારત સફળ રહ્યું છે. વર્ષ 2020 દરમિયાન ભારતે 64 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) મેળવ્યું હતું અને વિદેશી રોકાણની દ્રષ્ટિએ તે વિશ્વમાં પાંચમા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 દરમિયાન ભારતમાં એફડીઆઈ 51 અબજ ડોલર આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના એક અહેવાલમાં આ વાત સામે […]