વિચારો તમને એવી જગ્યા વિશે ખબર પડે કે જ્યાં રોજ સોનુ મળશે, તો તમે પણ ખૂબ ખુશ થઇ જશો, મનમાં’ને મનમાં સોનાની થેલીઓ ભરવા માંડશો, ચાલો તમને જણાવીએ આ જગ્યા કઈ છે અને કેવી રીતે ત્યાના લોકોને સોનુ મળે છે
દક્ષિણ થાઇલેન્ડમાં એક અજીબોગરીબ સ્થળ આવેલું છે અને તે મલેશિયા સાથે જોડાયેલ છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન કહેવામાં…