વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બ્રાઉઝર ગૂગલ ક્રોમ છે. આ બ્રાઉઝર વિન્ડોઝ અને એન્ડ્રોઇડ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. મોટાભાગના લોકો તેને ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે માને છે. તમે પણ જો ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો, તો સરકારે એલર્ટ જારી કર્યું છે. સરકાર કહે છે કે હેકર્સ તમારા ગૂગલ ક્રોમ પર નજર રાખી રહ્યા […]