ઝાલોદ તાલુકા – શાળાના શિક્ષકો અને રસોડા સંચાલકોદ્વારા શાળાના બાળકોને ગુણવત્તા વગરનું ભોજન અપાય છે

ઝાલોદ – તા. 22-06-2024, ઝાલોદ તાલુકામાં આવેલ ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષકો અને ભોજન સંચાલકકો દ્વારા અર્ધ-કાચું અને ગુણવત્તા વગરનું ઢોરો ખાય તેવું ભોજન આપાય છે. આ માહિતી શાળાના વાલીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે. તા:૨૨/૬/૨૦૨૪ના શનિવારે બાળકોને આવી ખીચડી અપાવામાં આવી હતી. વધુ જાણવા મળ્યુ છે કે ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ ને કોઈ પૂછતું જ […]

ટામેટામાં વિટામીન સી, વિટામીન ઈ ભરપૂર માત્રામાં મળે, ટામેટાનો જ્યૂસ વધારશે તમારી રોગપ્રતિકારક શક્તિ

લાલ ચટાક ટામેટાં એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. ટામેટાંનો ઉપયોગ ભોજનના સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. પૌષ્ટિક ગુણોથી ભરપૂર ટામેટા સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ઘણાં જ લાભદાયી છે. કોરોનાના આ સમયમાં તમામ પ્રકારના સંક્રમણથી બચવા માટે પોતાની ઈમ્યુનિટીને સારી કરવા પર ભાર દેવામાં આવી રહ્યું છે. ઈમ્યુનિટીને સારી રાખવા માટે ટામેટાંના જ્યૂસને પણ […]

Verified by MonsterInsights