હૈદરાબાદથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સાંભળીને તમે પણ ભાવુક થઇ જશો. કે વાત જાણે એમ છે કે હૈદરાબાદમાં ફૂડ ડિલીવરી કરવા માટે એક યુવક સાયકલ લઈને પહોંચ્યો હતો. ત્યાં, તેના સ્ટ્રગલની સ્ટોરી સાંભળ્યા પછી, કેટલાક લોકો ભેગા થયા અને પૈસા એકઠા કર્યા. અને આ પૈસાથી એક વ્યક્તિને ભેટ તરીકે નવી બાઇક આપી છે. […]
કોરોનાના વધતા જતા કેસોને જોતા હૈદરાબાદના જામિયા નિઝામિયાએ એક ફતવો બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અસાધારણ સંજોગોમાં ઈદની નમાઝ પઢવા માટે એક કરતા વધુ જમાતની સ્થાપના કરી શકાય છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જામિયા નિજામિયા, હૈદરાબાદે એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં તેને જણાવ્યુ છે કે કોરોનાની અસાધારણ પરિસ્થિતિઓને લઈને ઈદની નમાજ […]