વીકે પાલે કહ્યું કે જો આ રસીના ઉપયોગની મંજૂરી આપવામાં આવે તો, આ રસી 12 થી 18 વર્ષના બાળકોને પણ આપી શકાય એમ છે. કોરોનાની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે. આ વચ્ચે ત્રીજી લહેરની અસરની આશંકા વર્તાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર બાળકો પર વધુ અસર […]