મોટી દુર્ઘટના / 40 કેદીઓના થયા મોત, ઈન્ડોનેશિયાની જેલમાં લાગી ભીષણ આગ

ઇન્ડોનેશિયાના બાન્ટેન પ્રાંતની જેલમાં આગ લાગી છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં 40 કેદીઓના મોત થયા છે. હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રોઇટર્સ અનુસાર, જેલમાં ભીડ હતી. બુધવારે સવારે 1 – 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ સમયે મોટાભાગના કેદીઓ સૂઈ ગયા હતા. ઘણા કેદીઓ […]

You cannot copy content of this page

Verified by MonsterInsights