જાપાન / ભૂસ્ખલનથી સર્જાયા વિનાશ, ચારેકોર કાટમાળ તબાહીના દ્રશ્યો, 20 લોકો લાપતા

જાપાનની રાજધાની ટોક્યો પશ્ચિમી એટમી શહેરમાં મડ-સ્લાઈડની ઘટનાના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા અને ઓછામાં ઓછા 20 લોકો ગુમ થયા હતા.ગુમ થયાની લોકોની તપાસ ચાલી રહી છે. ભારે વરસાદના પગલે ભૂસ્ખલન ઘટના બની છે. જાપાનમાં એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે. પહાડ પરથી મોટા પ્રમાણમાં માટી ધસી આવતા લોકોના ઘર અને ઇમારતોને ભારે […]

ગજબ! જાપાનમાં માત્ર 1 મિનિટ લેટ થઇ બુલેટ ટ્રેન : થશે આ મોટી કાર્યવાહી

ભારતમાં ટ્રેનો લેટ થવું સામાન્ય વાત છે. પરંતુ, કેટલાંક એવા પણ દેશો છે જ્યાં ટ્રેનો એકદમ સમયસર ચાલતી રહે છે. તો, જાપાનમાં તો બુલેટ ટ્રેનો સમયસર દોડવા માટે દુનિયાભરમાં જાણીતી છે. એવામાં અહીં એક બુલેટ ટ્રેન માત્ર એક મિનિટ લેટ થઇ તો એક્સપર્ટ્સના કાન અને જીવ અધ્ધર થઇ ગયા. આ મામલાની તુરંત તપાસ શરૂ કરવામાં […]

You cannot copy content of this page

Verified by MonsterInsights