બબીતા ફોગાટની કઝિન બહેન રિતિકાને ફાઈનલમાં હાર સહન નહી થતા જે બાદ તેમણે સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું

ફોગાટની કઝિન બહેન રિતિકાને ફાઈનલમાં હાર સહન નહી થતા જે બાદ તેમણે સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રિતિકાએ પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં ફાંસી લગાવી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો છે. મૃતકના અંતિમ સંસ્કાર તેના વતન રાજસ્થાનના ઝુંઝનૂં જિલ્લાના જૈતપુરમાં મંગળવારે થયાં. રાજ્ય સ્તરિય સબ-જુનિયર […]

You cannot copy content of this page

Verified by MonsterInsights