ક્રિકેટના મેદાન પર ઘણા ખેલાડીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, આવું જ કંઈક ઇંગ્લેંડના નૉટીધમશરમાં થયું છે. નૉટીધમશરના ક્રિકેટ બોર્ડ પ્રીમિયર લીગમાં રમનારા ક્રિકેટર જોશુઆ ડાઉનીનું અવસાન થયું છે. જોશુઆ ડાઉની મેદાન પર બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બેહોશ થઈ ગયો હતો. મિત્રોએ એમ્બ્યુલન્સને બોલાવી પણ ત્યાં સુધીમાં […]