ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુકી છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકો કેસર કેરીનો સ્વાદ ભુલ્યા નથી. કોરોના કાળ અને વાવાઝોડાના કારણે આ વખતે કેસર કેરીનું ખુબ જ ઓછુ ઉત્પાદન હોવા છતા પણ મોટા પ્રમાણસમાં કેસર કેરીનો નિકાસ થઇ રહ્યો છે. 14 ટન કેરી મુંદ્રા બંદરેથી દરિયાઇ […]
જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા કોઠડી ગામના મુળ વતની એવો મેર પરિવાર હાલ ઇઝરાયેલમાં સ્થાયી થયો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયેલની સેનામાં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કોઠડી ગામના વતની જીવાભાઇ મુળિયાસિયા અને તેમના ભાઇ સવદાસભાઇ મુળિયાસિયા બંન્ને ઇઝરાયેલના તેલઅવીવમાં સ્થાયી થયા છે. […]
સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીએ આંબાવાડિયા ધરાવતા ખેડૂતો અને ઇજારદારોને પાયમાલ કર્યા હતા. ઈતિહાસમાં કદી કેરીના ભાવ ન થયા હોય તેવા ભાવ આજે રહ્યા છે. આજે ફક્ત આઠ રૂપિયા કિલો કેરીનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની હરાજીમાં વેંચાણ થયું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેરીનું પીઠું માનવામાં આવે છે. દરરોજ હજારો બોક્સની આવક થતી હતી. શરૂઆતમાં કેરીના દસ કીલોના […]