લોકડાઉનની વચ્ચે પણ કર્ણાટકના બેલાગવી જિલ્લામાં ઘોડાની શ્મશાનયાત્રામાં સેંકડો લોકો જોડાયા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો

બેલાગમી જિલ્લાના એક ધાર્મિક સંગઠનની માલિકીના ઘોડાનું સોમવારે મોત થયું હતું. બેલાગમી જિલ્લાના એક ધાર્મિક સંગઠનની સ્થાનિક સ્તરે ખૂબ નામના છે, સંસ્થા પાસે ઘણા પાણીદાર ઘોડા પણ છે. આવા એક પાણીદાર ઘોડાનું કુદરતી મોત થતા આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી હતી. આ ઘોડો ખૂબ પ્રિય હોવાથી સંસ્થાએ તેની સ્મશાનયાત્રા કાઢવાનું વિચાર્યું હતું. આ સમાચાર સાંભળીને […]

કર્ણાટકના ચિકમંગલૂરમાં એક દલિત યુવક પર પોલીસ બર્બરતા આચરી, પહેલા તો તેને ખૂબ માર્યો, પૂછપરછ દરમિયાન પાણી માગ્યુ તો તેને જબરદસ્તી પેશાબ પિવડાવ્યો

કર્ણાટકના ચિકમંગલૂરમાં એક દલિત યુવક પર પોલીસ બર્બરતા આચરી છે. દલિત યુવકનું કહેવુ છે કે, તે ગોનીબીડૂ પોલીસ સ્ટેશનમાં સબ ઈંસ્પેક્ટરે સ્ટેશનમાં પહેલા તો તેને ખૂબ માર્યો, પૂછપરછ દરમિયાન પાણી માગ્યુ તો તેને જબરદસ્તી પેશાબ પિવડાવ્યો. યુવકે તેની ફરિયાદ રાજ્યના ડીજીપી પાસે કરી. ત્યાર બાદ મામલો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગોનીબૂડ પોલીસ સ્ટેશન હદમાં […]

Verified by MonsterInsights