દીપડાઓનું ઘર બની ગયેલા માંડવી તાલુકામાં ફરી વાર દીપડાઓની હાજરી જોવા મળી રહી છે. સુરતના માંડવી તાલુકાના જામનકૂવા ગામે શિકારની શોધમાં દીપડાનું બચ્ચું એક કૂવામાં ગરકાવ થયું હતું . સ્થાનિકોએ તાબડતોબ માંડવી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે ભારે જહેમત કરી રેસ્ક્યુ કરી પાંજરું કૂવામાં ઉતારી દીપડાના બચ્ચાને પાંજરે પુરી ઉગારી લીધું હતું. વન […]