ઓમાન અને કુવૈતમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર પ્રતિબંધ, આ દેશોએ ફિલ્મની રિલીઝ પહેલા સ્ટેન્ડ લીધુ

અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ સાથે લોકોને ઘણી આશાઓ છે. જેના પર આ ફિલ્મ કેટલી ખરી ઉતારશે એ તો જોવાનું રહ્યું. એના પહેલા આ ફિલ્મને અનેક રાજ્યોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. પહેલા કરણી સેનાએ ફિલ્મના ટાઈટલને લઈને વિરોધ કર્યો […]

You cannot copy content of this page

Verified by MonsterInsights