ભલે એમ કહેવાતું હોય કે જમાનો બદલાઈ ગયો છે, સ્ત્રી હવે પુરુષ સમોવડી ગણાય છે, પણ તેમ છતાંય આજે પણ આપણાં જ સમાજમાં કેટલાંક એવા કિસ્સા બને છે જે ખરેખર આપણને વિચાર કરવા પર મજબુર કરી દે છે કે શું ખરેખર આપણે એક સુધરેલી વિચારધારા વાળા સમાજમાં રહીએ છીએ. આવો જ એક કિસ્સો બન્યો છે […]
કોરોનાની બીજી લહેરમાં ભારતમાં સ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ હતી. ગુજરાતમાં પણ કાળમુખા કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો. અનેક લોકોને આ જીવલેણ વાયરસ ભરખી ગયો. જોકે, રાજ્યના મહેસાણા જિલ્લા માટે એક રાહતના સમાચાર કહી શકાય કે છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાના કેસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ માં સતત ઘટાડો નોંધાઈ […]
ના-ના કરતા હોય છતાં સુંદરતા ભલભલા પુરુષોનું મન મોહી લેતી હોય છે, આવી જ એક ઘટના મહેસાણામાં બની છે જ્યાં સુંદર કાયા અને રુપાળી ચામડી જોઈને લપસી પડેલા ખાનગી કંપની કંપનીના મેનેજરને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બરશીપ, સુંદર યુવતીનો પોર્ટફોલિયો, શારીરિક સંબંધની લાલચ આપીને મેનેજરને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને ખાનગી […]
મહેસાણા: ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી વ્યાપક પ્રમાણમાં ફેલાઇ રહી છે. ત્યારે દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનો મ્યુકોરમાઇકોસિસે નામની જીવલેણ બીમારીએ ભોગ લીધો છે. તેઓની અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર ચાલી રહી હતી. તેઓ 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા હતા ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ચૌધરીનું નિધન થયું છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા […]
મહેસાણામાં ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા માતા-પુત્રનું મોત નીપજ્યું છે જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા શહેરના ઉચરપી રોડ પર શ્રીજી શરણમ ફલેટમાં રહેતો ભાટિયા પરિવાર સોમવારે રાત્રે 9-30 વાગે એક્ટિવા પર […]