હવામાન વિભાગની ચેતવણી : ચક્રવાતી તોફાન તાઉ-તે બાદ અંડમાનના ઉત્તરી ભાગ અને પૂર્વી-મધ્ય બંગાળની ખાડીમાં વધુ એક તક્રવાતી તોફાન બની રહ્યું છે. તેનું નામ યાસ (Yass) છે
તાઉ-તે બાદ યાસનો વારો આર.કે. જેનામનીએ કહ્યુ- અંડમાનના ઉત્તરી ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતી…