મોરબીના હળવદના રણમલપુર ગામે ગઈકાલ સાંજે ખેતર માં હુમલો કરી એક યુવાનની હત્યા અને બીજા એક યુવાનને ઈજા થતાં માટે ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સમક્ષ બુકાનીધારીઓએ હુમલો કર્યાની સ્ટોરી ઘડી હતી. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામની વાડીમાં પિત્તરાઈ ભાઈએ જ હત્યા નિપજાવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ગઈકાલે સાંજે હળવદના […]
મોરબી: હાલ ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા લોકોની સુવિધા વધારનારી બની છે તો સાથોસાથ ઓનલાઈન ફ્રોડ કરવાની અવનવી તરકીબો અપનાવતા ચીટરોને કારણે ક્યારેક દુવિધારૂપ પણ બની છે. ઓનલાઈન ફ્રોડનો આવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે જેમાં લેબોરેટરી સંચાલક સાથે આર્મીમેન જવાનોના સેમ્પલ લેવાના નામે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતા ચકચાર જાગી છે, આ મામલે હાલમાં એ […]
આ વીડિયો મોરબીના કાતિપુર ગામનો છે. આ વીડિયો જોઇને લોકો પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાની સાથે મોરબીનાં એસપી સુબોધ ઓડેદરાએ તપાસનાં આદેશ આપ્યા છે. થોડા દિવસ પહેલા જ આખા વિશ્વએ મદર્સ ડે ઉજવ્યો હતો. ત્યારે તો સોશિયલ મીડિયામાં માતા અંગેનાં પ્રેમનો ઉછાળો આવ્યો હતો. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો […]
કોરોનાના કહેર વચ્ચે મોરબી જિલ્લા નવી આફતે દસ્તક આપી છે. મોરબીમાં મ્યુકોરમાઇકોસિસના કહેરના એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોરોના હજી શમ્યો નથી, ત્યાં મ્યુકોરમાઇકોસિસના રોજના 20 કેસ મોરબીમાં નોંધાઈ રહ્યાં છે. કોરોના બાદ અતિજીવલેણ સાબિત થતો આ રોગ મોરબી જિલ્લામાં જેટગતિએ વધી રહ્યો છે. જેથી સમગ્ર જિલ્લામાં ચિંતા વધી ગઈ છે. છેલ્લાં એક માહિનામાં મ્યુકોરમાઇકોસિસના 400 […]