ધોની IPL માં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. હાલમાં IPL 2021 ને કોરોના સંક્રમણને લઇને સ્થગીત કરી દેવામાં આવી છે. આવામાં ધોની પોતાના રાંચી સ્થિત ફાર્મ હાઉસમાં મોટા ભાગનો સમય ગાળી આનંદ લેતો રહે છે. ભારત ના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટનમાંથી એક એમએસ ધોની ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધી […]