લખનઉમાં કથિત PUBG હત્યાકાંડમાં આરોપી દીકરાએ પુરાવા નાબૂદ કરી દીધા છે. હત્યા પછી દીકરાએ માતા સાધનાના મોબાઈલની કોલ ડિટેલ, ચેટ અને બાકી ડિટેલ પણ ડિલિટ કરી દીધી હતી. ખાસ વાત એ છે કે આ પ્રયત્ન પોતાને બચાવવા માટે નહીં, પરંતુ આ કેસમાં જેણે હત્યા કરાવી છે તેને બચાવવા માટેનો છે. આવું એટલા માટે પણ કરવામાં […]
પંજાબના માનસા કોર્ટના સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આજે સવારે જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 4:00 વાગ્યે માનસા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને બુધવારે માનસા કોર્ટમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે હાજર કરવામાં આવ્યો હતો. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે […]
PUBG ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી છે. એ પછી તે માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. 10 વર્ષની બહેનને પણ ધમકાવીને રોકી રાખી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થયા પછી તેણે આર્મીમાં અધિકારી એવા પિતાને ફોન કરીને જણાવ્યું કે તેણે માતાની હત્યા કરી […]