નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 12 ના વિદ્યાર્થીઓને ગુણને બદલે ગ્રેડ આપી શકે છે. બોર્ડ ગ્રેડિંગના સૂચન પર વિચારણા કરી રહ્યું છે. આ માહિતી બોર્ડના અધિકારીઓએ આપી છે. રિપોર્ટ અનુસાર, સીબીએસઇએ 12 મા ધોરણના વિદ્યાર્થીઓ માટે માર્કિંગ પોલિસી નક્કી કરવાનું બાકી છે. પરંતુ ગ્રેડિંગ વિચારણા હેઠળ છે. બોર્ડના અધિકારીના હવાલેથી મીડિયા […]
ચીનમાં આ સિમકાર્ડસનો ઉપયોગ એકાઉન્ટને હેક કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે બીએસએફએ આ વાતનો ખુલાસો કર્યો નથી કે આ કયા પ્રકારના ભારતીય એકાઉન્ટને હેક કરવાનું કામ હાન જુનવે અને સુન જિયાંગ કરતા હતા. નવી દિલ્હી : બાંગ્લાદેશ બોર્ડર પરથી ભારતમાં ઘૂસણખોરી કરી દાખલ થનાર ચીની જાસૂસ સાથે કડક પૂછપરછમાં ખુલાસો કર્યો છે […]
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર હજુ ખતમ થયો નથી અને આ બધા વચ્ચે એક નવું જોખમ તોળાઈ રહ્યું છે. પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ કોવિડ-19 ના એક નવા વેરિએન્ટ B.1.1.28.2 ની જાણકારી મેળવી છે. આ વેરિએન્ટ બ્રિટન અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં મળી આવ્યો છે. ગંભીર સંક્રમણનું જોખમ કોરોનાના આ ઘાતક નવા વેરિએન્ટને […]
દેશની કોઈ રાજ્ય સરકારે વેક્સિન પર પૈસા ખર્ચ કરવા પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને ફ્રી વેક્સિન મળી છે. હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ તેમાં જોડાશે. તમામ દેશવાસીઓ માટે ભારત સરકાર ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના નામે પોતાના સંબોધનમાં રસીકરણ અભિયાનની સંપૂર્ણ પણે જવાબદારી કેન્દ્ર સરકારના ખભા પર […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગે જાણકારી અપાઈ છે. આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા નોંધનીય છે કે આજથી જ દેશના અનેક ભાગોમાં કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થતાની સાથે જ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ બધા વચ્ચે પીએમ મોદીનો આજનું […]
ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરી દીધું છે. ત્યારબાદ હવે નાઇજીરીયામાં સ્વેદેશી માઈક્રોબ્લોગિંગ સાઈટ કૂ (Koo) એન્ટ્રી કરી ચુક્યું છે. Koo હવે ભારત ઉપરાંત નાઇજીરીયાના માર્કેટ પર પણ પકડ મજબૂત કરશે. નાઇજીરીયાની ભાષામાં કૂ કૂ (Koo) એ કહ્યું કે હવે ભારતીય […]
નિશંકે કહ્યુ કે, નવી શિક્ષણ નીતિ હેઠળ અમે તે વચન આપ્યું હતું કે શાળાના અભ્યાસક્રમમાં કોડિંગ અને ડેટા સાયન્સને પણ સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) શૈક્ષણિક સત્ર 2021-22 થી પોતાની શાળાઓમાં કોડિંગ અને ડેટા સાયન્સના કોર્સ શરૂ કરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શુક્રવારે ટ્વીટ કરી આ જાણકારી […]
ભારતમાં સ્માર્ટફોનની માગ વધી છે. તેવામાં દિગ્ગજ કંપનીઓ હવે 5G અને સુપરફાસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જેમાં અનેક પ્રકારના નવા ફીચર્સ સામેલ છે. તેવામાં પ્રખ્યાત મોબાઈલ કંપની POCO પોતાનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ ફોનનું ટીઝર પણ જાહેર કર્યું છે. આવો જાણીએ ફોનની રિલીઝ ડેટ અને ફોન વિશે તમામ માહિતી. […]
દેશ હજુ તો કોરોના વાયરસ ની બીજી લહેરમાંથી માંડ માંડ બહાર આવી રહ્યો હોય તેવું લાગે છે ત્યાં તો ત્રીજી લહેર ના ભણકારા જોવા મળી રહ્યા છે. રાજસ્થાન પછી હવે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં અનેક બાળકો કોરોના સંક્રમિત થયા હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ગત મહિને જિલ્લામાં 8000થી વધુ બાળકો કોરોના […]